| યાદી-I | યાદી-II |
|---|---|
| (પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા, વગેરે) | (લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ, વગેરે) |
| (A) ધીરો | (I) કાફી |
| (B) દયારામ | (II) ગરબી |
| (C) મીરાં | (III) પદ |
| (D) પ્રેમાનંદ | (IV) આખ્યાન |
| યાદી-I | યાદી-II |
|---|---|
| (પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા ) | (લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ) |
| (A) નંદશંકર મહેતા | (I) 'કરણઘેલો' |
| (B) 'મલયાનિલ' | (II) 'ગોવાલણી' |
| (C) નર્મદ | (III) 'સત્યના પ્રયોગો' |
| (D) ગાંધીજી | (IV) 'મંડળી મળવાથી થતા લાભ' |
| યાદી-I | યાદી-II |
|---|---|
| (પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા, વગેરે) | (લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ) |
| (A) ઉમાશંકર જોશી | (I) બામણા |
| (B) મુકુન્દરાય પારાશર્ય | (II) વડોદરા |
| (C) ધીરુબહેન પટેલ | (III) મોરબી |
| (D) શ્યામ સાધુ | (IV) જૂનાગઢ |