>
Gujarati
List of top Gujarati Questions
નીચેનામાંથી 'ચોકીદાર' શબ્દના સમાનાર્થી ક્યા છે?
(A) ખરપિયો
(B) પહેરેગીર
(C) પસાયતી
(D) રખોપિયો
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Vocabulary: Synonyms and Antonyms
નીચેનામાંથી ક્યા શબ્દો 'દામિની' શબ્દના સમાનાર્થી નથી?
(A) શંકા
(B) પ્રવીણ
(C) વીજળી
(D) પ્રગતિ
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Vocabulary: Synonyms and Antonyms
'ચંદ્રજ્યોતિ' શબ્દના સમાનાર્થી શબ્દો શોધો.
(A) ચાંદની
(B) જ્યોત્સ્ના
(C) ચન્દ્રપ્રભા
(D) ઇન્દુમતી
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Vocabulary: Synonyms and Antonyms
યાદી-I ને યાદી-II સાથે જોડો
યાદી-I
યાદી-II
(પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા)
(લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ)
(A) પરિણામવાચક વિશેષણ
(I) ઘણું
(B) ક્રમવાચક વિશેષણ
(II) ભલે
(C) સ્વીકારવાચક વિશેષણ
(III) છેલ્લે
(D) સંખ્યાવાચક વિશેષણ
(IV) વારંવાર
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Grammar: Parts of Speech
નીચેનામાંથી વ્યક્તિવાચક નામ શોધો.
1. શિક્ષક
2. રમેશભાઇ
3. બાજરી
4. કાફલો
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Grammar: Parts of Speech
નીચેનામાંથી ક્યુ કદવાચક વિશેષણ છે?
1. ગુલાબી
2. કડવું
3. નમણું
4. જાડું
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Grammar: Parts of Speech
યાદી-I ને યાદી-II સાથે જોડો
યાદી-I
યાદી-II
(પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા, વગેરે)
(લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ, વગેરે)
(A) આપડે
(I) વીસ
(B) આંય
(II) પ્રદેશ
(C) વીહ
(III) આપણે
(D) મલક
(IV) અહીં
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Vocabulary: Synonyms and Antonyms
યાદી-I ને યાદી-II સાથે જોડો
યાદી-I
યાદી-II
(પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા, વગેરે)
(લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ, વગેરે)
(A) કૂવો હવાડો કરવો
(I) ચિંતા થવી
(B) કળ વળવી
(II) લગ્ન કરવા
(C) ચાર હાથવાળા થવું
(III) નિરાંત થવી
(D) જીવ ઊંચોનીચો થવો
(IV) કમોતે મરવું
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Idioms and Proverbs
યાદી-I ને યાદી-II સાથે જોડો
યાદી-I
યાદી-II
(પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા, વગેરે)
(લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ, વગેરે)
(A) ધીરો
(I) કાફી
(B) દયારામ
(II) ગરબી
(C) મીરાં
(III) પદ
(D) પ્રેમાનંદ
(IV) આખ્યાન
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Literary History and Authors
યાદી-I ને યાદી-II સાથે જોડો
યાદી-I
યાદી-II
(પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા )
(લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ)
(A) નંદશંકર મહેતા
(I) 'કરણઘેલો'
(B) 'મલયાનિલ'
(II) 'ગોવાલણી'
(C) નર્મદ
(III) 'સત્યના પ્રયોગો'
(D) ગાંધીજી
(IV) 'મંડળી મળવાથી થતા લાભ'
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Literary History and Authors
યાદી-I ને યાદી-II સાથે જોડો
યાદી-I
યાદી-II
(પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા, વગેરે)
(લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ)
(A) ઉમાશંકર જોશી
(I) બામણા
(B) મુકુન્દરાય પારાશર્ય
(II) વડોદરા
(C) ધીરુબહેન પટેલ
(III) મોરબી
(D) શ્યામ સાધુ
(IV) જૂનાગઢ
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Literary History and Authors
યાદી-I ને યાદી-II સાથે જોડો
યાદી-I
યાદી-II
(પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા, વગેરે)
(લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ, વગેરે)
(A) પહેલી વિભક્તિ
(I) થી, માંથી-પ્રત્યય
(B) બીજી વિભક્તિ
(II) નો, ની, નું, ના-પ્રત્યય
(C) પાંચમી વિભક્તિ
(III) એ-પ્રત્યય
(D) છઠ્ઠી વિભક્તિ
(IV) ને-પ્રત્યય
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Grammar: Case and Gender
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) ભાઇ-ભાભીના
(B) ઘર કેવું
(C) ગયા પછી
(D) લાગે છે?
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Sentence Rearrangement
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) છેલ્લી
(B) બે પંક્તિઓનો
(C) ધ્વનિ
(D) સમજાવો
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Sentence Rearrangement
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) સેવે છે?
(B) કેવી યાત્રાના
(C) લેખક
(D) મનોરથ
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Sentence Rearrangement
યાદી-I ને યાદી-II સાથે જોડો
યાદી-I
યાદી-II
(પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા)
(લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ )
(A) કાળવાચક ક્રિયા વિશેષણ
(I) પોર
(B) ક્રમવાચક ક્રિયા વિશેષણ
(II) આખરે
(C) સ્વીકારવાચક ક્રિયા વિશેષણ
(III) સારું
(D) સંખ્યાવાચક ક્રિયા વિશેષણ
(IV) અનેકવાર
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Grammar: Parts of Speech
યાદી-I ને યાદી-II સાથે જોડો
યાદી-I
યાદી-II
(પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા)
(લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ)
(A) વિકલ્પવાચક સંયોજક
(I) કાં તો
(B) વિરોધવાચક સંયોજક
(II) તો પણ
(C) કારણવાચક સંયોજક
(III) એટલે કે
(D) પર્યાયવાચક સંયોજક
(IV) કેમ કે
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Grammar: Parts of Speech
યાદી-I ને યાદી-II સાથે જોડો
યાદી-I
યાદી-II
(પુસ્તક/સિદ્ધાંત પ્રસ્તાવિત/લાક્ષણિકતા )
(લેખક/વિચારક/સિદ્ધાંતનું નામ )
(A) 'દમયંતી સ્વયંવર'
(I) નિરંજન ભગત
(B) 'શ્યામ રંગ સમીપે'
(II) ઇન્દુલાલ ગાંધી
(C) 'પથ્થર થરથર ધ્રૂજે'
(III) પ્રેમાનંદ
(D) 'ભાણી'
(IV) દયારામ
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Literary History and Authors
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) પ્રણામ
(B) મારાં
(C) કહેજો
(D) પિતાજીને
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Sentence Rearrangement
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) શી
(B) વાત
(C) કરો
(D) છો?
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Sentence Rearrangement
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) પૂરું
(B) કામ
(C) અમે
(D) કર્યું
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Sentence Rearrangement
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ પંક્તિ બનાવો.
(A) ભાસતી
(B) સાગરે
(C) ભરતી
(D) ભવ્ય
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Sentence Rearrangement
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) પીએ
(B) કે ચાતક
(C) પાણી
(D) એઠું
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Sentence Rearrangement
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ પંક્તિ બનાવો.
(A) જમાત આવે
(B) ચાંદો આવે
(C) સૂરજ આવે
(D) તારાનીય
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Sentence Rearrangement
પદને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો.
(A) પ્રદક્ષિણા
(B) શિવાલયની
(C) ભક્તોએ
(D) કરી
નીચે આપેલા વિકલ્પોમાંથી
સાચો
જવાબ પસંદ કરો:
CUET (UG) - 2026
CUET (UG)
Gujarati
Sentence Rearrangement
Prev
1
2
Next